તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો.
માનવજાતને ખરાબ દુર્ગંધથી બચાવવા માટે કૉમ્પોસ્ટ નીપજોની યોગ્ય માનવજાત જરૂરી છે. તેને ઢાંકીને રાખવાથી તેની દુર્ગંધમાં ધટાડો થાય છે. જેનું પુનઃ ચક્રણ થઈ શક્તું હોય તેમને પુનઃચક્રણ માટે ઉધોગો સુધી પહોંચાડવો જોઈએ.
એસિડ વર્ષાની અસરો જણાવો.
નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.
પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો.
સમતાપ આવરણમાં શું આવેલું છે ?
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?